બોરવેલ બનાવતા હતાં ત્યારે પાતાળ નાં પાણી થી શિવલિંગ ઊપર અભિષેક કરતા હોય એવી કૃતી સર્જાઈ

બોરવેલ બનાવતા હતાં ત્યારે પાતાળ નાં પાણી થી શિવલિંગ ઊપર અભિષેક કરતા હોય એવી કૃતી સર્જાઈ

આનંદ, ગુજરાત

આજ રોજ આણંદ જિલ્લા નાં અલારસા ગામ નાં ઊંડીતલાવડી સીમ વિસ્તાર માં પ્રકૃતિ પ્રેમી નિલેશ ભાઈ પટેલ તેમનાં મિત્રો નાં સહયોગ થી પોતાનાં ખેતર પક્ષી ઓ માટે વન બનાવે છે તેમાં બોરવેલ બનાવતા હતાં ત્યારે બોરવેલ ની બધીજ પાઈપ બોર માં ઉતરી ગયાં બાદ પાઇપ ની આજુબાજુ ગ્રેવલ નાખતા હતાં ત્યારે પાતાળ નાં પાણી થી શિવલિંગ ઊપર અભિષેક કરતા હોય એવી વગર કોપપ્રેસરએ પાણી બહાર નીકડ્યું અને કુદરતી રીતે આ કૃતી સર્જાઈ હતી, નિલેશ ભાઈ તથા તેમનાં સાથી મિત્રો એ દર્શન કરી જલ નાં વધામણા કર્યા હતાં.

Santoshsingh Rajput

Editor / Contact whatsapp : +91 8849500198 / +918490005757 Youtube-channel : https://www.youtube.com/@TheNewsTimesIndia/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *