મહેમદાવાદથી ઘોડાલી જાતા રોડ પર મોટો ભયાનક ખાડો હોવાથી રાહદારીઓ ના જીવ જોખમ માં
મહેમદાવાદથી સોજાલી પાટિયા થઈ ઘોડાલી જાતા રોડ પર મોટો ભયાનક ખાડો હોવાથી રાહદારીઓને હાલાકી પડતી હોવાથી લોકોનો જીવ જોખમાય તેવું લાગી રહ્યું છે..
રાત્રે ખાડો ના દેખાય તો ગ્રામજનો અને રાહદારીઓ ને આ ખાડાના કારણે અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.


